નીચેના શબ્દોની વ્યાખ્યા આપો: $Somatic$ $hybridisation$ (દૈહિક સંકરણ) અને $Totipotency$ (પૂર્ણક્ષમતા).

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $Somatic$ $hybridisation$ (દૈહિક સંકરણ): વનસ્પતિની બે અલગ-અલગ જાતોમાંથી અલગ કરેલા પ્રોટોપ્લાસ્ટ,જે દરેક ઇચ્છનીય લક્ષણ ધરાવે છે,તેમને સંયોજિત કરીને સંકર પ્રોટોપ્લાસ્ટ મેળવી શકાય છે. આ સંકર પ્રોટોપ્લાસ્ટને આગળ ઉછેરીને નવી વનસ્પતિ મેળવી શકાય છે. આ સંકરોને $somatic$ $hybrids$ (દૈહિક સંકરો) કહેવામાં આવે છે અને આ પ્રક્રિયાને $somatic$ $hybridisation$ (દૈહિક સંકરણ) કહેવાય છે.
$Totipotency$ (પૂર્ણક્ષમતા): વનસ્પતિના કોઈપણ કોષ કે એક્સપ્લાન્ટને જંતુરહિત સ્થિતિમાં ખાસ પોષક માધ્યમમાં ટેસ્ટ ટ્યુબમાં ઉછેરીને તેમાંથી સંપૂર્ણ વનસ્પતિ ઉત્પન્ન કરવાની ક્ષમતાને $totipotency$ (પૂર્ણક્ષમતા) કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

વનસ્પતિ પેશીસંવર્ધનમાં કઈ પ્રક્રિયાને કારણે માધ્યમના કદમાં ઘટાડો થાય છે?

સસ્પેન્શન સંવર્ધનમાં રોટરી શેકરને કેટલી ગતિએ સતત હલાવવામાં આવે છે?

પેશી સંવર્ધન પદ્ધતિ દ્વારા મોટી સંખ્યામાં છોડ મેળવવાની તકનીકને શું કહેવામાં આવે છે?

સોમાક્લોન્સ (Somaclones) શાના દ્વારા મેળવાય છે?

સમાજની માંગને પહોંચી વળવા માટે,આજે ફ્લોરીકલ્ચર અને હોર્ટિકલ્ચર ઉદ્યોગમાં ટૂંકા ગાળામાં મોટી સંખ્યામાં છોડના રોપાઓનું ઇન-વિટ્રો ઉત્પાદન કરવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo